પલાયનવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાયનવાદ

પુંલિંગ

  • 1

    સ્વકીય જવાબદારીમાંથી ભાગી છૂટવાની વૃત્તિ.

  • 2

    જીવનની વાસ્તવિકતામાંથી છટકવાની વૃત્તિ.