પલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +જવું; પલવું.

મૂળ

सं. पल्

પલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાવ

પુંલિંગ

 • 1

  (ભાત ને માંસની બનાવેલી) એક વાની.

મૂળ

फा.

પુલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુલાવ

પુંલિંગ

 • 1

  એક મસાલાદાર (મુસલમાની) વાની, પલાવ.

પુલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુલાવ

પુંલિંગ

 • 1

  ચોખામાં વિવિધ લીલાસૂકા મસાલા તેમ જ શાકભાજી (ગાજર, વટાણા વગેરે) નાખીને બનાવવામાં આવતી એક વાનગી.