પેલિયૉગ્રાફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેલિયૉગ્રાફી

સ્ત્રીલિંગ

  • 1

    પુરાલિપિશાસ્ત્ર; જૂના ગ્રંથ; શિલાલેખ આદિમાં લખાતી લિપિનું શાસ્ત્ર (સા૰).

મૂળ

इं.