પલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલો

પુંલિંગ

  • 1

    પલ્લો; અંતર; છેટું.

  • 2

    દાઢીના વાળ (મૂછ પેઠે તેના પર હાથ નંખાય છે).