પલ્લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલ્લવ

પુંલિંગ

 • 1

  કૂંપળ.

 • 2

  પાંદડું.

 • 3

  અળતો; લાખનો રંગ.

 • 4

  પાલવ; વિસ્તાર.

 • 5

  એક બૌદ્ધકાલીન લોકપ્રજા.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  કૂંપળ.

 • 2

  પાંદડું.

 • 3

  અળતો; લાખનો રંગ.

 • 4

  પાલવ; વિસ્તાર.