પલ્લવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલ્લવી

વિશેષણ

  • 1

    પલ્લવોવાળું (વૃક્ષ).

સ્ત્રીલિંગ

  • 1

    ચલનવલનથી કરેલા ઇશારા ઉદા૰ કરપલ્લવી; નેત્રપલ્લવી.