ગુજરાતી

માં પળાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પળાવું1પળાવું2

પળાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પળવું', 'પાળવું'નું કર્મણિ.

  • 2

    +પલાવું; જવું; પલવું.

ગુજરાતી

માં પળાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પળાવું1પળાવું2

પળાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    +જવું; પલવું.

મૂળ

सं. पल्