ગુજરાતી

માં પળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પળી1પૂળી2

પળી1

સ્ત્રીલિંગ

  • 1

    કુલ્લા કે બરણીમાંથી ઘી તેલ કાઢવાનું એક લોઢાનું સાધન.

  • 2

    કાઠિયાવાડી પળિયું.

મૂળ

सं. पल =પ્રવાહીનું એક માપ प्रा. पलिअ; સર૰ हिं पली; म.

ગુજરાતી

માં પળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પળી1પૂળી2

પૂળી2

સ્ત્રીલિંગ

  • 1

    ઘાસની ઝૂડી.

મૂળ

જુઓ પૂળો