પૂંવાડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંવાડિયો

પુંલિંગ

  • 1

    કૂંવાડિયો; એક વનસ્પતિ-છોડ.

મૂળ

सं. प्रपुन्नाड