પવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવાડો

પુંલિંગ

  • 1

    વીરનું પ્રશસ્તિ-કાવ્ય.

  • 2

    (કટાક્ષમાં) નિંદાત્મક કાવ્ય.

  • 3

    નિંદા; આક્ષેપ.

મૂળ

सं. प्रवृद्ध, प्रा. पवड्ढ? સર૰ म., हिं. पवाडा