પવાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવાત

સ્ત્રીલિંગ

  • 1

    સૂતર અને કાપડને પાવામાં આવતી કાંજી.

  • 2

    ખેતર વગેરેમાં પાણી પાવું તે.

મૂળ

'પાવું' ઉપરથી