પવિત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવિત્રા

પુંલિંગ

  • 1

    લાઠી, લેજીમ, કુસ્તી વગેરેના દાવની તૈયારીનું આગળ પગ કરીને ઊભવાનું આસન.

મૂળ

म.