પશુડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશુડું

નપુંસક લિંગ

  • 1

    બચ્ચું; નાનું બાળક (બોલવામાં 'પહૂડું' વપરાય છે).

મૂળ

दे. पसूअ=ફૂલ;પુષ્પ અથવા प्रा. पसूअ (सं. प्रसूत) પેદા થયેલું ઉપરથી?