પશમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશમ

સ્ત્રીલિંગ

  • 1

    રુવાંટી; વાળ.

  • 2

    હિમાલયમાં થતા એક જાતના બકરાના વાળ (જેનું ગરમ કાપડ બને છે).

મૂળ

फा. पश्म