પેશવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશવાઈ

વિશેષણ

 • 1

  પેશવાને લગતું.

પેશવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશવાઈ

સ્ત્રીલિંગ

 • 1

  પેશવાઓનું પ્રધાનવટું-અમલ.

 • 2

  પેશવાઓનો રાજ્યકાળ કે તેમનું સામ્રાજ્ય.

પેશ્વાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશ્વાઈ

વિશેષણ

 • 1

  પેશવાઈ; પેશવાને લગતું.

મૂળ

फा.

પેશ્વાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશ્વાઈ

સ્ત્રીલિંગ

 • 1

  પેશવાઓનું પ્રધાનવટું-અમલ.

 • 2

  પેશવાઓનો રાજ્યકાળ કે તેમનું સામ્રાજ્ય.