પેશ પહોંચાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશ પહોંચાડવું

  • 1

    ધંધામાં ફતેહ મેળવવી.

  • 2

    ઠેઠ પહોંચાડવું; શિકસ્ત આપવી; ઠેકાણે લાવવું.