પુષ્પાંજલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુષ્પાંજલિ

સ્ત્રીલિંગ

  • 1

    ખોબો ભરીને ફૂલ.

  • 2

    લાક્ષણિક માર.

મૂળ

+अंजलि