પૂષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂષા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સૂર્ય.

સ્ત્રીલિંગ

  • 1

    ચંદ્રની સોળ કળાઓમાંની એક.

મૂળ

सं.