પૃષોદરાદિ-સમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૃષોદરાદિ-સમાસ

પુંલિંગ

  • 1

    વ્યાકરણના નિયમ વિરુદ્ધ સમાસનો એક ખાસ વર્ગ. ઉદા૰ 'અશ્વત્થામા'.

મૂળ

सं.