પેસેન્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેસેન્જર

સ્ત્રીલિંગ

  • 1

    ઉતારુઓ લાવતી લઈ જતી રેલગાડી (એ સામાન્ય રીતે દરેક સ્ટેશને ઊભી રહે છે.).

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    વાહનનો મુસાફર; ઉતારુ.