પુંસવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંસવન

નપુંસક લિંગ

  • 1

    પુત્રપ્રજા ઉત્પન્ન કરવા માટે ગર્ભાધાનથી ચોથે મહિને કરવાનો સંસ્કાર.

મૂળ

सं.