પસારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફેલાવવું.

  • 2

    લંબાવવું.

મૂળ

सं. प्रसारय्, प्रा. पसार