પસીનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસીનો

પુંલિંગ

  • 1

    પરસેવો; ચામડીનાં છિદ્રોમાંથી નીકળતું પ્રવાહી.

  • 2

    લાક્ષણિક મહેનત -મજૂરી (પસીનો ઊતરવો, પસીનો નીકળવો, પસીનો પડવો).

મૂળ

हिं.