પહેરવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરવેશ

પુંલિંગ

  • 1

    કપડાં પહેરવાની રીત.

  • 2

    પોશાક.

મૂળ

પહેરવું+વેશ