પહેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરો

પુંલિંગ

  • 1

    તપાસ; જાપતો; ચોકી.

  • 2

    સંભાળ; હવાલો.

મૂળ

फा. पह्रह સર૰ પહોરો; सं. प्राहरिक, प्रा. पाहरिय= પહેરેગીર; हिं. पहरा, म. पाहरा