પહોંચા કરડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોંચા કરડવા

  • 1

    આગળ શું કરવું તે ન સમજાવાથી મૂંઝાવું.

  • 2

    પાછું પડવું; પસ્તાવો કરવો.