પહોંચી વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોંચી વળવું

  • 1

    ટક્કર ઝીલવી; મુશ્કેલી કે વિરોધનો મુકાબલો કરી પાર ઊતરવું.