પહોળું થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોળું થવું

  • 1

    રાજી થવું; પોરસાવું.

  • 2

    વધારે પડતું ઉદાર કે નફકરું બનવું.