પાઇ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઇ

સ્ત્રીલિંગ

  • 1

    ગ્રીક વર્ણમાળાનો સોળમો વર્ણ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર (૨૨/૭ અથવા ૩.૧૪૧૫૯૨૬).