પાઉન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઉન્ડ

પુંલિંગ

  • 1

    એ નામનો સોનાનો અંગ્રેજી સિક્કો; ઇંગ્લૅન્ડનું ચલણી નાણું.

  • 2

    વજનનો એકમ (૧ પાઉન્ડ=૦.૪૫૩૬ કિ.ગ્રા).

મૂળ

इं.