પાકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાકણું

વિશેષણ

  • 1

    પાકી ઊઠે એવું.

મૂળ

'પાકવું' ઉપરથી