પાક્ષિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાક્ષિક

વિશેષણ

  • 1

    પખવાડિયાનું-ને લગતું.

  • 2

    એક બાજુનું-પક્ષનું.

મૂળ

सं.

પાક્ષિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાક્ષિક

નપુંસક લિંગ

  • 1

    પખાવાડિયે નીકળતું છાપું.