ગુજરાતી

માં પાખંડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાખંડી1પાંખડી2

પાખંડી1

વિશેષણ

  • 1

    ઢોંગી.

ગુજરાતી

માં પાખંડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાખંડી1પાંખડી2

પાંખડી2

સ્ત્રીલિંગ

  • 1

    કળી ખીલતાં છૂટા પડતા અવયવોમાંનો દરેક.

મૂળ

दे. पंखुडी; સર૰ हिं. पखडी, म. पाकळी; पांकळी; का. पकळी