પાંખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંખિયું

નપુંસક લિંગ

 • 1

  પક્ષ; તડ.

 • 2

  ડાળી; શાખા.

 • 3

  દેશી તાળાનો કે કલ્લાનો એક બાજુનો નાનો છૂટો પડતો ભાગ.

 • 4

  કાતરનું પાનું.

મૂળ

'પાંખ' ઉપરથી