પાંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગત

સ્ત્રીલિંગ

  • 1

    પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગ.

મૂળ

સર૰ हिं. पाँयँता,-ती; પગ-પાગ ઉપરથી ?