પાગિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગિયો

પુંલિંગ

  • 1

    સલાહકાર; મદદગાર.

  • 2

    ચૂડી ઉપર ચીપ બેસાડવાની ફદડીવાળી રેખ.

  • 3

    [પાગ=પગ ઉપરથી] ખેપિયો; કાસદ.