પાંગોઠાં ભાગવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગોઠાં ભાગવાં

  • 1

    હાલવા ચાલવાની શક્તિ તૂટવી કે તોડવી.

  • 2

    હલાય-ચલાય નહીં તેવો માર પડવો કે મારવો.