પાઘડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઘડી

સ્ત્રીલિંગ

 • 1

  માથાનો એક પહેરવેશ.

 • 2

  લાક્ષણિક સારા કામ બદલ અપાતી ભેટ; સરપાવ કે ચાંલ્લો.

 • 3

  મકાન ભાડે લેવા માટે અગાઉ ખાનગી આપવી પડતી ઊચક રકમ.

 • 4

  (કટાક્ષમાં) લાંચ.

મૂળ

જુઓ પાઘ; સર૰ કે हिं. पगरी, म. पगडी