પાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાચ

નપુંસક લિંગ

 • 1

  પરુ; ગૂમડામાંથી નીકળતી રસી.

મૂળ

सं. पच् ઉપરથી

પાંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંચું

વિશેષણ

 • 1

  પાંચ ગણું. ઉદા૰ એક પાંચું પાંચ.

પાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંચ

વિશેષણ

 • 1

  'પ'.

પાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંચ

વિશેષણ & પુંલિંગ

 • 1

  પાંચનો આંકડો કે સંખ્યા; '૫'.