પાછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછું

વિશેષણ

 • 1

  પાછળનું.

મૂળ

सं. पश्चात्, प्रा. पच्छा ઉપરથી

પાછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછું

અવ્યય

 • 1

  પાછળ.

 • 2

  વળી; ફરીથી.

 • 3

  ઊલટી કે અવળી-સામેની દિશામાં. જેમ કે, પાછો આવ.

 • 4

  બાજુએ કે આઘું. જેમ કે, તું પાછો ખસ; પાછે બેસ.