પાછું વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછું વળવું

 • 1

  બગડી જવું; ઊતરી જવું.

 • 2

  ઊલટી થવી.

 • 3

  મરણ પામવું.

પાછું વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાછું વળવું

 • 1

  પાછા ફરવું.

 • 2

  ઊલટી થવી.

 • 3

  ઊતરી જવું; સ્વાદ બગડવો.