પાંજણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંજણ

સ્ત્રીલિંગ

  • 1

    નિયત સમયે જેનું સેવન કર્યા વિના ન ચાલે તેવી ટેવ; બંધાણ.

  • 2

    સૂતરને પાવાની કાંજી કે તે પાવાની ક્રિયા.

મૂળ

સર૰ म. पांजणी; सं. पायय्; प्रा. पज्ज ઉપરથી