ગુજરાતી

માં પાંજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાંજર1પાંજરું2

પાંજર1

નપુંસક લિંગ

 • 1

  પાદર.

મૂળ

सं. प्र + अजिर

ગુજરાતી

માં પાંજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાંજર1પાંજરું2

પાંજરું2

નપુંસક લિંગ

 • 1

  પશુ પક્ષીને પૂરી રાખવા બનાવેલું સળિયાનું ઘર.

 • 2

  તેવો કોઈપણ ઘાટ.

 • 3

  પાંજરી.

 • 4

  અદાલતમાં ન્યાયાધીશ સામે જવાબ આપવા ઊભા રહેવાની પાંજરા જેવી જગા.

મૂળ

सं. पंजर; સર૰ म. पांजरा, हिं. पाँजर