પાટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો પાટડો.

મૂળ

પાટ ઉપરથી

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ગામ.

પાટૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટૂડી

સ્ત્રીલિંગ

  • 1

    પાટિયાના ઘાટનું નાનું માટીનું વાસણ.

  • 2

    છાશમાં ચણાનો લોટ ઉકાળીને કરેલાં ઢોકળાં.