પાટપૂજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટપૂજા

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં પાટ પર પૂજનપદાર્થો, દ્રવ્યો વગેરે રાખી જ્યોતિનું સ્થાપન કરવામાં આવે છે તે ઉપાસનાવિધિ (લોક.).