પાટલે બેસાડી પૂજા કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટલે બેસાડી પૂજા કરવી

  • 1

    હુલાવી ફુલાવીને નવરું બેસાડી રાખવું.

  • 2

    (વ્યંગમાં) કાંઈ કામ કરવા ન સોંપવું કે કહેવું.