પાટવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટવડી

સ્ત્રીલિંગ

  • 1

    ખાંડવી; ચણાના લોટને બાફી તેનું પાતળું થર થાળી પર પાથરી, તેના ગોળ વીંટા વાળી તેના પર વઘાર કરી બનાવાતી એક ગુજરાતી વાનગી.