ગુજરાતી

માં પાઠની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાઠ1પાઠું2પાંઠું3

પાઠ1

પુંલિંગ

 • 1

  ભણી જવું-બોલી જવું તે.

 • 2

  ધાર્મિક ગ્રંથ કે સ્તોત્ર વગેરેનું રોજનું વાચન.

 • 3

  પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં પઢી શકાય તેવો વિભાગ.

 • 4

  પદ્યમાં વપરાતો શબ્દ કે વાક્યોનો ક્રમ કે યોજના બોધ; શીખ.

 • 5

  નાટકના પાત્રનું કામ.

મૂળ

सं.

ગુજરાતી

માં પાઠની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાઠ1પાઠું2પાંઠું3

પાઠું2

નપુંસક લિંગ

 • 1

  પીઠ ઉપર થતું ગૂમડું.

 • 2

  કૂવામાંથી માટી કાઢવાને મોકલવાની દોરડે બાંધેલી ટોપલી.

 • 3

  કોલુમાં પીલ્યા બાદ રહેલો શેરડીનો કૂચો.

 • 4

  કુંવારનું પાન.

ગુજરાતી

માં પાઠની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાઠ1પાઠું2પાંઠું3

પાંઠું3

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઘોડાના કાઠાનું બાજુનું લાકડું.