પાઠક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠક

પુંલિંગ

 • 1

  વાચક.

 • 2

  અધ્યાપક.

 • 3

  ધર્મોપદેશક.

 • 4

  વેદ-શાસ્ત્ર ભણનારો.

 • 5

  બ્રાહ્મણની એક અટક.