પાઠસુધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠસુધાર

પુંલિંગ

  • 1

    હસ્તપ્રત કે પાઠમાં અશુદ્ધિવાળા કે ભ્રષ્ટ અથવા પ્રક્ષિપ્ત લાગતા ભાગમાં સુધારો કે ફેરફાર કરવો તે (સા.).